Gujarat Anganwadi Bharti 2022 , ICDS Gujarat Anganwadi Bharti 2022 , WCD Gujarat Anganwadi Bharti 2022”
”hello” મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ની એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ Gujarat Anganwadi Bharti વિષે તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.
Integrated Child Development Schemes (ICDS) તાપી એ તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર પોસ્ટ માટે ICDS ભારતી 2022 માટેનું જાહેરનામું પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં પાત્ર ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ દ્વારા Anganwadi Bharti 2022 Gujarat માટે અરજી કરી શકે છે.
Gujarat Anganwadi Bharti 2022 All Details
Board Name | Women & Child Development Department / Integrated Child Development Schemes |
Article Name | Gujarat Anganwadi Bharti 2022 |
Posts Name | Anganwadi Worker & Helper |
Total | 6284+ Posts |
Job Category | Government Job |
Salary | Check Advt |
Job Location | Gujarat, India |
Starting Date | 14.03.2022 |
Last Date | 04.04.2022 |
Official website | www.e-hrms.gujarat.gov.in |
Gujarat Anganwadi Bharti Post Name :
- Anganwadi Worker ( વર્કર )
- Anganwadi Helper ( હેલપર )
- Mini Anganwadi Worker ( મિનિ વર્કર )
Gujarat Anganwadi Bharti How To Apply ( કેવી રીતે એપ્લાઈ કરવું )
- પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in/ મુલાકાત લો.
- પછી તેમાં ભરતીનો વિકલ્પ ખોલો.
- પછી તમારા જિલ્લા પ્રમાણે જોબ પસંદ કરો અને Apply પર ક્લિક કરો
- તમામ વિગતો યોગ્ય રીતે ભરો અને તમારી એપ્લિકેશન સબમિટ કરો
- અહીં અમે Anganwadi bharti 2022 ના જિલ્લા પ્રમાણે ની PDF આપેલ છે
Anganwadi bharti 2022 district wise list
Online Apply કરવા માટે અહી ક્લિક કરો
અમદાવાદ | 296 |
અમદાવાદ (AMC) | 354 |
અમરેલી | 253 |
આણંદ | 234 |
અરવલ્લી | 145 |
બનાસકાંઠા | 577 |
ભરૂચ | 250 |
ભાવનગર | 438 |
બોટાદ | 84 |
દાહોદ | 289 |
ડાંગ | 56 |
દેવભૂમિ દ્વારકા | 194 |
ગાંધીનગર | 191 |
ગીર સોમનાથ | 125 |
જૂનાગઢ | 251 |
જૂનાગઢ (JMC) | 49 |
મહિસાગર | 129 |
નવસારી | 185 |
પાટણ | 288 |
પોરબંદર | 90 |
રાજકોટ | 318 |
રાજકોટ (RMC) | 56 |
સાબરકાંઠા | 222 |
સુરત (SMC) | 177 |
સુરત | 214 |
સુરેન્દ્રનગર | 281 |
વડોદરા | 236 |
વલસાડ | 304 |