Gujarat Metro Rail Corporation Recuitment 2022 , GMRC bharti , gujarat Metro Rail bharti , gujaratmetrorail.com recruitment apply
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC Gujarat ની એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ભરતી ( gujarat metro rail recruitment 2022 ) આવેલ છે તેના વિષે તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો અને તમારા મિત્રો ને સેર કરજો.
GMRC ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022 જેમાં 103 જગ્યાઓ માટે અરજી મંગાવેલી છે. જેમાં જનરલ મેનેજર અને અન્ય પોસ્ટ પર ખાલી જગ્યા માટે જનોટિફિકેશન જાહેર કરી છે. જેમાં લાયક ઉમેદવારો એ @ gujaratmetrorail.com પર અરજી કરવાની રહેશે.
નોંધ :- GMRC Bharti 2022 માટે અરજી કરવાની અને વિગતો અપલોડ કરવાની છેલ્લી તારીખ 11.02.2022 છે.
Gujarat Metro Rail Corporation Recuitment 2022 all details :-
વધારે માહિતી જેવી કે Posts , Salary , age limit વગેરે માટે official Notification વાંચો. લિન્ક નીચે આપેલ છે
Gujarat Metro Rail Bharti 2022 Job Summary
Organization Name | Gujarat Metro Rail Corporation |
---|---|
Job Type | — |
Posts Name | Additional General Manager, General Manager Sr.Deputy General Manager, Assistant Manager, Manager & Other Post |
Total Posts | 90+ |
Job Category | Govt Jobs |
Publish/Starting Date | 12.01.2022 |
Last Date | 11.02.2022 |
Application Mode | Online Submission |
Pay Salary | Rs. 35,000 to Rs, 2,80,000 |
Job Location | Gujarat |
Official Site | gujaratmetrorail.com |
How to apply online for Gujarat Metro Rail Corporation Recruitment 2022
- Go to the official website “gujaratmetrorail.com”
- Find the required notification under Career section.
- નોટિફિકેશનને ડાઉનલોડ કરીને ધ્યાનથી વાંચો..
- ઓનલાઇન અરજી કરવાની પાત્રતા અને છેલ્લી તારીખ તપાસો.
- વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરો.
Important Links For Gujarat Metro Rail Corporation Recruitment 2022
APPLY ONLINE REGISTRATION LINK | CLICK HERE |
OFFICIAL NOTIFICATION | DOWNLOAD HERE |