Safai kamdar bharti 2022 , gujarat safai kamdar bharti , Gujarat Nagarpalika bharti 2022 , Gujarat Nagarpalika Safai kamdar bharti , Gujarat Nagarpalika Recruitment 2022
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC Gujarat ની એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ gujarat nagarpalika bharti 2022 વિષે જેમાં ગુજરાત ની 5 નગરપાલિકા માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ભરતી સફાઈ કામદાર માટેની છે તો જે લોકો આ ભરતી માટે ઈચ્છા ધરાવતા હોય તેઓ એપ્લાઈ કરી શકે છે.
Gujarat Nagarpalika Bharti 2022 All Details
ગુજરાતની મ્યુનિસિપાલિટીએ ફાયર સ્ટાફની જગ્યાઓની ભરતી માટે પ્રકાશિત અને સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. યોગ્ય ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ ભરતી વિશે વધુ વિગતો જોઈ શકો છો જેમાં પદોનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, વગેરે. તમે આ ભરતી માટેની માહિતી તેની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકો છો
Limbdi Nagarpalika Bharti 2022
- Post Name: Safai Kamdar ( સફાઈ કામદાર )
- Total Posts: 15
- Educational Qualification : નીચે આપેલ લિન્ક પરથી તમે શૈક્ષણિક લાયકાત જાણી શકો છો
- Official Advertisement Link
- Important Dates : Last Date : 31-03-2022
Dabhoi ( ડભોઇ ) Nagarpalika Bharti 2022
- Post Name: Safai Kamdar ( સફાઈ કામદાર )
- Total Posts: 32
- Educational Qualification : નીચે આપેલ લિન્ક પરથી તમે શૈક્ષણિક લાયકાત જાણી શકો છો
- Official Advertisement Link
- Important Dates : Last Date : 17-03-2022
Dhandhuka ( ધંધુકા ) Nagarpalika Bharti 2022
- Post Name: Safai Kamdar
- Total Posts: 19
- Educational Qualification : નીચે આપેલ લિન્ક પરથી તમે શૈક્ષણિક લાયકાત જાણી શકો છો
- Official Advertisement Link
- Important Dates : Last Date : 24-03-2022
Chaklasi Nagarpalika Bharti 2022
- Post Name: Safai Kamdar
- Total Posts: 34
- Educational Qualification : નીચે આપેલ લિન્ક પર
- Official Advertisement Link
- Important Dates : Last Date : 28-03-2022