kisan credit card yojana 2022 | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના | Gujarat KCC status check | kisan credit card yojana gujarat | kisan credit card yojana gujarat Apply Online | Kisan Credit Card Benefits
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ની એક નવી પોસ્ટમાં. આ પોસ્ટ માં વાત કરવાના છીએ Gujarat kisan credit card yojana વિષે. આ યોજના દ્વારા ખેડૂત ભાઈઓ ને ગુજરાત કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે.તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહો તમને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ગુજરાત સરકાર અને ભરત સરકાર દ્વારા અવનવી યોજના થી ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે. જેમાં ખેડૂતો ને ખેતીવાડીની યોજના , ખેડૂતો માટે લોન સહાય વગેરે. આજે આપણે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિષે માહિતી આપીશું. આ યોજના દ્વારા ખેડૂત ભાઈઓએ ખેતીના ઓજારો ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ મદદ માંગવી પડશે નહીં. તે નજીકની બેંક શાખામાં જઈને પોતાનું ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે અને પોતાની આવક પ્રમાણે ઓછા વ્યાજ દરે લોનની રકમ એકત્ર કરી શકે છે.
Kisan Credit Card Yojana 2022 Gujarat :-
Name of Scheme | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના |
Launched by | કેન્દ્ર સરકારની સરકારી યોજના |
Beneficiaries | All Gujarat Farmers |
Scheme Objective | ખેડૂતોને નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો |
Scheme under | State Government |
Name of State | Gujarat |
Post Category | Yojana |
Official Website | pmkisan.gov.in/Documents/Kcc.pdf |
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શુ છે ?
ગુજરાત સરકારે પોતાના રાજ્યમાં આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. ખેડૂત ભાઈઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તમામ ખેડૂતો ક્રેડિટ કાર્ડ બનાવીને લોનની રકમ મેળવી શકે છે અને તમારા માટે આવશ્યક ઓજારો ખરીદી શકે છે જે ખેતરોમાં કામમાં આવે.જો તમે ગુજરાત કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરીને લોન લીધી છે. અને જો તમે ફરીથી આ સ્કીમમાં ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી રહ્યા છો તો તમે ફરીથી ક્રેડિટ કાર્ડનો લાભ નહીં લઇ શકો.
Kisan Credit Card Yojana Benefits | કિસાન ક્રેડિટ કાર્ડ ના ફાયદાઓ
- કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે.
- આ યોજના હેઠળ ખેડૂત છે 1 લાખ 60 હજાર સુધીની લોન મળવા પત્ર થશે.
- ખેડૂતો પોતાની ઈચ્છા મુજબ કોઈપણ બેંકમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે.
- ખેડૂત 3 વર્ષ સુધીની લોન લઈ શકે છે.
Kisan Credit Card Yojana Bank List :-
Kisan Credit Card (KCC) Application Form Download
આ ફોર્મ માટે તમે નીચે આપેલી લિન્ક માથી ડાઉનલોડ કરી શકો છો. પરંતુ તમને જણાવી દેવામાં આવે છે કે ઘણી બેન્ક માં આ ફોર્મ ચલાવી લેતા નથી તેના માટે કોઈ પણ બેન્ક માં જય ને Kisan Credit Card (KCC) Application Form ની માંગ કરી શકો છો અને ત્યાર પછી એમાં મંગેલી વિગત ભરી ને લોન મેળવી શકો છો. તમને ઉપર બઁક ની લિસ્ટ આપી દેવામાં આવી છે. તે સિવાય પણ બઁક માં જઈને આ ફોર્મ મેડવી શકશો.
Required Document For Kisan Credit Card Yojana :-
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેન્ક પાસબુક અને આધાર કાર્ડ લિન્ક હોવા જોઈએ
- મોબાઇલ નંબર
- જમીન ની 7-12 અને 8અ ની નકલ
- રહેઠાણ ના પુરાવા માટે વીજળી નું બિલ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ
આ પોસ્ટ માથી Kisan Credit Card (KCC) Yojana માહિતી તમને મળી હશે તો આ પોસ્ટ ને તમારા ખેડૂત મિત્રો ને જરૂર થી સેર કરો જેથી કરી ને તે પણ આ યોજનાનો લાભ મેડવી શકે.