i khedut sahay yojana 2022 | pashu palan sahay yojana | pashu khandan sahay yojana | pasu khandan sahay yojana gujarat | પશુના ખાણ માટેની યોજના
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ના એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ Pashu Khandan Sahay Yojana વિષે તો આ પોસ્ટ તમને પસંદ આવે તો તમારા ખેડૂત મિત્રો સુધી જરૂર થી સેર કરજો.
Pashu Khandan Sahay Yojana all details :-
ખેડૂતો ના હિત અને વિકાસ માટે ગુજરાત સરકારે i khedut Portal લોન્ચ કરવામાં આવી છે. જેમાં આંગળી ના ટેરવે ગુજરાત ના ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ સહી શકે. તેમાં ખેતીવાડીની યોજનાઓ , પશુપાલન ની યોજનાઓ , બાગાયતી ખેતી ની યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરે જેવી યોજનાઓ i khedut Portal પર મૂકવામાં આવે છે. જેથી ગુજરાત ના ખેડૂતો online mobile માથી ફોર્મ ભરી શકે અને તે યોજના નો લાભ મેળવી શકે.
ખાસ વાંચો :- ખેડૂત માટે સ્માર્ટ ફોન યોજના ગુજરાત જેમાં ખેડૂતો ને ફોન ખરીદવા સહાય મળે છે.
What is Pashu Khandan Sahay Yojana ( આ યોજના શું છે )
ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં એક પશુપાલક દીઠ અને એક પશુને 150 કિલો ખાણદાણ પર 50% લેખે સહાય આપવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. આ સહાય નો લાભ પશુપાલક એક વર્ષ માં એક વાર મેળવી શકશે.
Pashu Khandan Sahay Yojana Purpose ( હેતુ )
આપણે જાણીએ છીએ કે ખેડૂત અને પશુપાલન એક બીજા સાથે સંકળાયેલ વ્યવસાય છે. કેટલાક ખેડૂતો ફક્ત પશુપાલન થી સારી આવક મેળવતાં હોય છે. તેના માટે ગુજરાત ના પશુપાલકો આત્મનિર્ભર બની શકે અને એમાંથી વધુ રોજગાર મેડવી શકે તેના માટે ગુજરાત સરકારે પશુ ખાણદાણ સહાય યોજના અમલ માં મૂકી છે.
How To Apply For Pashu Dankhan sahay yojana 2022 :-
Step 1 :- સૌ પ્રથમ તમારા મોબાઇલ ના Crome Browser ને ઓપન કરી તેમાં I Khedut Portal લખવાનું રહેશે.
Step 2 :- ત્યાર બાદ પેલી વેબસાઇટ ને ઓપન કરવાનું રહેશે.
Step 3 :- તેમાં નીચે જતાં Links ના સેકસન માં વિવિધ યોજનાઓ માં અરજી કરો તેમ લખેલ હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
Step 4 :- ત્યાર બાદ પશુપાલન ની યોજના પર ક્લિક કરવાનું રહેશે.
Step 5 :- ત્યાર પછી પશુ દાણખાણ સહાય યોજના નું સેકસન ખુલશે તેમાં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.
Step 6 :- ત્યાર પછી તેમાં તમારી ડિટેલ્સ નાખી ને તે અરજી ને પ્રિન્ટ કાઢી ગ્રામ પંચાયત પર આપવાનું રહેશે.
Pashu Dankhan sahay yojana 2022 – Overview | |
Name of Scheme | Pashu Dankhan sahay yojana |
in Language | પશુ દાણખાણ સહાય યોજના |
Launched by | Government of Gujarat |
Beneficiaries | Farmers Who Have Cows or buffalo |
Scheme Objective | પશુપાલક 150 કિલો ખાણ દાણ માં 50 % ની સહાય આપવામાં આવેશે. |
Scheme under | State Government |
Name of State | Gujarat |
Post Category | Scheme / I Khedut Portal |
Official Website | https://ikhedut.gujarat.gov.in/ |
પશુ દાણખાણ સહાય યોજના માં અરજી કરવાની તારીખ :-
Starting Date :- 03/01/2022
Ending Date છેલ્લી તારીખ :- 31/01/2022
આ છેલ્લી તારીખ સુધી માં પશુપાલક ને આ યોજના નો લાભ મેળવી લેવાનો રહેશે. આ યોજના દર વર્ષે આવતી હોય છે તો આ યોજનાનો લાભ અચૂક લેવો.