pgvcl bharti 2022 gujarat , pgvcl bharti 2022 , vidhyutsahayk bharti 2022 , pgvcl vidhyut sahayak bharti 2022 gujarat
”hello” મિત્રો સ્વાગત છે તમારું GCPC Gujarat ની એક નવી પોસ્ટમાં. આજે આપણે વાત કરવાના છીએ PGVCL Bharti 2022 Gujarat વિષે તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહજો અને તમારા મિત્રો ને શેર કરજો.
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ( PGVCL ) એ 87 Vidhyut Sahayak , ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટ્સ અને વિદ્યુત સહાયક (Junior Assistant) પોસ્ટ્સ માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે. જે ઉમેદવારો આ PGVCL Bharti 2022 માટે apply કરવા માટે લાયક છે તેઓ 17 માર્ચ 2022 થી 6 એપ્રિલ 2022 સુધી PGVCL Bharti 2022 Gujarat અરજી કરી શકે છે.
PGVCL Bharti 2022 Gujarat All Details
Organization Name | ( PGVCL ) Paschim Gujarat Vij Company Ltd |
Job Name | Vidyut Sahayak (Junior Engineer – Electrical), Deputy Superintendent of Accounts & Vidyut Sahayak (Junior Assistant) |
Salary | 25000 – 101200/- |
Total Vacancy | 87 Post |
Job Location | Gujarat |
Application Mode | Online |
Starting Date | 17 March 2022 |
Last Date | 06 April 2022 |
Official website | pgvcl.com |
ઇચ્છુક ઉમેદવારો PGVCL bharti 2022 ની ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, વય મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, સત્તાવાર જાહેરનામું તેની સત્તાવાર વેબસાઇટ pgvcl.com પરથી મેળવી શકે છે. તેના જાહેરનામા ની લિન્ક પોસ્ટ ની છેલ્લે આપેલ છે.
PGVCL Bharti 2022 Posts Details :-
Name of the post | No of Posts |
Vidyut Sahayak (Junior Engineer – Electrical) | 3 |
Deputy Superintendent of Accounts | 27 |
Vidyut Sahayak (Junior Assistant) | 57 |
Total | 87 |
PGVCL Bharti 2022 – Educational Qualification ( શૈક્ષણિક લાયકાત )
- Vidyut Sahayak (Junior Engineer): BE/ B.Tech (Electrical)
- Deputy Superintendent of Accounts: CA. / I.C.W.A. / M.Com. / M.B.A.
- Vidyut Sahayak (Junior Assistant): BA/ B.Com/ B.Sc/ B.C.A/ B.B.A.
PGVCL Vidyut Sahayak Bharti 2022 -Application Fee
- Deputy Superintendent of Accounts: Rs.250 for all candidates.
- Vidyut Sahayak (Junior Engineer): Rs.500 for all candidates and Rs.250 for PWD candidates.
- Vidyut Sahayak (Junior Assistant): Rs.500 for UR, SEBC & EWS and Rs.250 for ST, SC and PWD.
PGVCL Recruitment 2022 Age Limit ( વય મર્યાદા ) :-
- Vidyut Sahayak (JE), DSA – 41 years
- Vidyut Sahayak (JA) – 31 years
PGVCL Bharti 2022 Salary ( પગાર ધોરણ ) :-
Name of the post | Salary |
Vidyut Sahayak (Junior Engineer – Electrical) | Rs. 45400 – 101200/- |
Deputy Superintendent of Accounts | Rs.35700 – 82100/- |
Vidyut Sahayak (Junior Assistant) | Rs.25000 – 55800/- |