Rozgaar Bharti Melo | Rozgaar Bharti Melo 2022 | Rozgaar Bharti Melo gujarat | Rozgaar Bharti Recruitment 2022
નમસ્કાર મિત્રો સ્વાગત તમારું GCPC Gujarat ના એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ Rojagar Bharti Melo 2022 વિષે તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહજો અને તમારા મિત્રો ને શેર કરજો.
Rozgaar Bharti Melo 2022 Gujarat Details
આ ભરતી મેળો કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત સરકાર રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત છે. જે ગીરધરનાગર વે બ્રિજ પાશે શાહીબાગ , અમદાવાદ યોજવામાં આવી રહેલ છે જે પણ ઉમેદવાર આ રોજગાર ભરતી મેળા માટે ઇચ્છુક હોય તે ત્યાં જઈને મેળા માં ભાગ લહી શકે છે.
ગુજરાત રોજગાર કચેરીએ નીચે આપેલી વિગતો મુજબ વિવિધ પદ માટે નવીનતમ (રોજગર ભારતી મેલો) જોબ ફેર સત્તાવાર જાહેરનામું પ્રકાશિત કર્યું હતું. ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલી આ જોબ ફેર ૨૦૨૨ માટે ઓનલાઇન નોંધણી કરાવવી આવશ્યક છે.

Rojgar bharti melo :-2022 education Qualification શૈક્ષણિક લાયકાત :-
9th Pass, 10th Pass, 12th Pass, Graduate, ITI, Diploma. Please read Official Notification for Educational Qualification details.
How to Apply for Rojgar bharti melo 2022
ઇચ્છુક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ મૂળ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.
Advertisement download : Click Here