
Gujarat Solar Light Trap Yojana 2022 , Solar Light Trap Yojana 2022 , Solar Light Trap Yojana 2022 gujarat , સોલર લાઇટ યોજના ગુજરાત 2022 , new i khedut yojana 2022
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ના એક નવી પોસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ new i khedut yojana 2022 માં બાગાયતી વિભાગમાં જે સોલર લાઇટ યોજના ગુજરાત 2022 ના ફોર્મ ભરવાના શરૂ થયા છે તેના વિષે. તો આ પોસ્ટ ને તમારા ખેડૂત મિત્રો સુધી સેર કરજો જેથી કરીને તે પણ આ ,સોલર લાઇટ યોજના 2022 નો લાભ લહી શકે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે Solar Light Trap Yojana 2022 અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું નિયંત્રણ i khedut portal પર બાગાયતી વિભાગ દ્વારા કરવામાં આવે છે. લીલી ઉપજમાં પાકની ખાતરી માટે આ ઉપકરણ ટેકો આ યોજના દ્વારા આપવામાં આવે છે. આ સાધન બગયાતી પાકોમાં જંતુનાશકો, ચૂસવા, પરેશાન કરવાથી બચાવવા માટે રાજ્યના ખેડૂતો ને કરવામાં આવ્યું છે.
તેનો લક્ષ્ય સાથે કે ઉપજને સારી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. માટે ઓનલાઇન વેબ-આધારિત ફોર્મ i khedut portal પર ભરવામાં આવે છે. આ યોજનાનો લાભ કોને મળશે, કેટલો ફાયદો થશે અને તેના માટે કયા દસ્તાવેજો જોશે તેના વિષે આ પોસ્ટ માં માહિતી આપવામાં આવશે.
Table of Contents
Solar Light Trap Yojana 2022 all Details :-
Name of Scheme | Eco Friendly Light Trap Yojana |
Launched by | Government of Gujarat |
Beneficiaries | All Gujarat Farmers |
Scheme Objective | – |
Scheme under | State Government |
Name of State | Gujarat |
Post Category | Scheme / I Khedut Portal |
Official Website | https://ikhedut.gujarat.gov.in/ |
Solar Light Trap Yojana Objective ( ઉદેશ્ય )
રાજ્યના પશુપાલકો, ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાય અને વધુ ઉત્પાદન મેળવીને સારી રીતે પ્રાપ્ત કરી શકે તે ખૂબ જ જરૂરી છે. ખેતીના પાકને નુકસાન પહોંચાડતા કિડકોથી બચાવવાનું મહત્વપૂર્ણ છે. આ ઉદેશ્ય સાથે કે અદ્યતન અને અત્યંત ન્યૂનતમ ખર્ચને નિયંત્રિત કરી રાજ્યના ખેડૂતો સોલર લાઇટ યોજના ગુજરાત 2022 લાભ મેળવી શકે. કૃષિ વિભાગ દ્વારા આ ઉપયોગને ધ્યામાં રાખીને આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
સોલર લાઇટ યોજના ના લાભો :-
આ યોજના માટેની અરજીઓ i Khedut Portal દ્વારા માંગવામાં આવેલી છે. જેમાં ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપની ખરીદી પર સહાય આપવામાં આવશે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.
- ખેડૂતોને યુનિટ કોસ્ટના રૂ.8600/ એકમ હોય તેના પર મહત્તમ રૂ.1400/એકમ સહાય મળશે.
- આ યોજના માટે લાઇટ ટ્રેપની ખરીદી સરકાર માન્ય ડિસ્ટ્રીબ્યુટર પાસેથી કરવાની રહેશે.
- આ યોજના માટે ખેડૂતે 2 હેક્ટર માં વાવેતર કરેલ હોવું જરૂરી છે.
Solar Light Trap Yojana 2022 Required documents ( જરૂરી દસ્તાવેજો )
- જમીન ના 7, 12 8અ
- રાશન કાર્ડની ઝેરોક્ષ
- મોબાઇલ નંબર
- આધાર કાર્ડની નકલ
- જો ખેડૂત SC કે ST કેટેગરી નો હોય તો તેના દાખલાની નકલ
- ખેડૂત દિવ્યંગ હોય તો તેના દાખલાની નકલ
- જો ખેડૂત સહકારી મદળીના સભ્યો હોય તો તેની વિગતો
આ યોજનાની વધારે માહિતી માટે તમે તમારા ગામ કે શહેર ની સરકારી કચેરી માથી મેળવી શકો છો. અથવા તો તમારા ગ્રામ સેવક નું સંપર્ક કરીને તેના પાસેથી માહિતી મેડવી શકો છો.