Tabela Loan Yojana Gujarat | તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Loan Yojana Gujarat 2022 Apply Online | Tabela Loan Yojana Gujarat 2022 in gujarati | Tabela Loan Yojana all Details in Gujarati
નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું GCPC GUJARAT ની એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ Tabela Loan Yojana Gujarat 2022 વિષે તમે આ યોજના નો લાભ કેવી રીતે મેડવી સકસો ? , ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોઈસે ? , એવિ તમામ માહિતી આ પોસ્ટ માં મેળવવાના છીએ તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહેજો. તમારા ખેડૂત મિત્રો ને સેર કરજો.
Tabela Loan Yojana Gujarat 2022 હેતુ :-
આદિજાતિ નિગમ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં આવતી હોય છે જેમકે , વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન , ટ્રેકટર વીથ ટ્રોલી યોજના , ઓટો રીક્ષા (છકડો) ખરીદવા સહાય વગેરે અમલમાં આવતી હોય છે. તેવી જ રીતે Tabela Loan Yojana Gujarat અમલમાં મૂકવામાં આવી છે જેથી જે આદિજાતિના ઇસમો છે તેને તબેલા બનાવવા માટે સહાય આપવામાં આવશે.
આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે એ માટે તબેલા લોન યોજના 2022 અમલમાં મુકેલ છે.
તબેલા લોન યોજના ગુજરાત 2022 પાત્રતા :-
- અરજદાર પાસે આદિજાતિ નું પ્રમાણપત્ર હોવું જરૂરી
- અરજદાર ગુજરાત નો રાજેવાસી હોવો જોઈએ
- તબેલામાં ઓછા માં ઓછા 2 કે 3 પશુ હોવા જોઈએ
- અરજદાર દૂધ મંડળી નો સભ્ય હોવો જોઈએ
તબેલા લોન યોજના ગુજરાત માટે દસ્તાવેજો
- જાતિનું પ્રમાણપત્ર
- રેશન કાર્ડ ની નકલ
- બેન્ક ખાતા ની પાસ બુક ની નકલ
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો
- જામીનદાર 1 ના રજૂ કરેલ પ્રોપર્ટી કાર્ડ અથવા 7-12 અને 8અ
- જામીનદાર 2 ના રજૂ કરેલ સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારો એ રૂ 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું કરી રજૂ કરવાનું રહેશે.
તબેલા લોન પરત કરવાનો સમય
આ લોન ની ચુકવણી 20 ત્રિમાસિક હપ્તા માં કરવાની રહેશે . જો લોન ચૂકવવામાં વિલંબ થશે તો 2% દંડનીય થશે.
Tabela Loan Yojana Gujarat Details
Name of Scheme | Tabela Loan Yojana Gujarat 2022 |
Launched by | Government of Gujarat |
Beneficiaries | All Gujarat Farmers or Dairy Farmer |
Scheme Objective | તબેલા બનાવવા માટે સહાય |
Scheme under | State Government |
Name of State | Gujarat |
Post Category | Yojana |
Official Website | https://adijatinigam.gujarat.gov.in/ |
તબેલા લોન યોજના માં મળવાપાત્ર લાભ અને વ્યાજદર
Tabela Sahay Yojana Gujarat માં કેટલા ટકા વ્યાજદર પર લોન મળશે અને કેટલી મળશે તે નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ લાભાર્થી ને રૂ 4 લાખ સુધીની લોન મળશે.
- આ ધિરાણ વાર્ષિક 4% ના વ્યાજદર સાથે ભરવાની રહેશે.
- જો અરજદાર પાસે સગવડ હોય તો તે સમય પહેલા લોન ચૂકવી શકે છે.
Tabela Loan Yojana Gujarat Apply Online
તબેલા લોન યોજના માટે તમે adijati nigam ની વેબસાઇટ પર જઈ ફોર્મ ભરી શકો છો તેની લિન્ક નીચે આપેલ છે.