Talati Syllabus 2022 Gujarat Pdf Download | Talati New Syllabus Pdf 2022

Talati New Syllabus Pdf 2022 | Talati Syllabus 2022 Gujarat | Talati Syllabus 2022 Gujarat Pdf | Talati Syllabus 2022 Gujarat Pdf Download |

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ની એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ Talati New Syllabus 2022 વિષે અને આ પોસ્ટ ની અંત સુધીમાં તમને syllabus ની PDF મળી રહેશે. તો આ પોસ્ટ ને તમારા મિત્રો સુધી સેર કરો.

મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) એ 28 જાન્યુઆરી 2022 ના રોજ Talati Cum Mantri Syllabus 2022 તેની સત્તાવાર વેબ પોર્ટલ પર જાહેર કર્યો છે. તમને Syllabus અને Exam Pattern સત્તાવાર વેબસાઇટ પરથી મળી રહશે.

Talati Syllabus 2022 Gujarat

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત પંચાયતોમાં ગ્રામ પંચાયત સચિવ ( Talati Cum Mantri ) વર્ગ-3ની ખાલી જગ્યાની 3437 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે એક જાહેરનામું (એડવીટી નં.10/2021-22) બહાર પાડવામાં આવ્યું છે. જેમાં બાહોડા પ્રમાણ માં ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે. તે બધા ઉમેદવારો અત્યારે GPSSB Talati Syllabus 2022 pdf અને talati exam pattern 2022 gujarat સોધી રહ્યા છે. જે ઉમેદવારો એ તલાટી કમ મંત્રી ની પરીક્ષા દેવાના છે તેના માટે Exam Pattern ખૂબ મહત્વ ધરાવે છે.

Read More :- panchayati raj pdf in gujarati

Talati Bharti 2022 Exam Details :-

Organization NameGujarat Panchayat Service Selection Board
Job NameTalati cum Mantri (Village Panchayat Secretary)
Salary19,500/-
Total Vacancy3437 Post
Job LocationGujarat
Application ModeOnline
Starting Date15 February 2022
Last Date
Official websitegpssb.gujarat.gov.in

Talati Bharti 2022 Gujarat Syllabus & Exam Pattern

તલાટી કમ મંત્રી ની પરીક્ષામાં Syllabus & Exam Pattern ખૂબ મહત્વના ભાગ ભજવતા હોય છે. GPSSB Talati Syllabus 2022 નીચે મુજબ છે તમને નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.

Talati talati study material 2022 :-

Gujarati Sahitya Pdf BookClick Here to Download
Gujarati Vyakran Pdf DownloadClick Here to Download
Gujarat No Sanskrutik Varso Pdf Click Here to Download
Maths And Reasoning Pdf Book Click Here to Download
Panchayati Raj pdf in gujarati Click Here to Download

GPSSB Talati New Syllabus 2022

Leave a Comment