વાજપાઈ બેંકેબલ લોન યોજના 2022 | Vajpayee Bankable Yojana Gujarat

vajpayee bankable yojana gujarat , vajpayee bankable yojana all details , વાજપાઈ બેંકેબલ લોન યોજના , vajpayee bankable Loan yojana , ajpayee bankable yojana gujarat 2022

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ની એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ વાજપાઈ બેંકેબલ લોન યોજના ( Vajpayee Bankable Yojana Gujarat ) વિશે. તમને મુંજવતા તમામ સવાલો નું નિરાકરણ આ પોસ્ટ ના છેલ્લે સુધી થય જશે. તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહેજો અને તમારા મિત્રો ને પણ સેર કરી દેજો.

શું તમે પણ Vajpayee Bankable Yojana વિષે માહિતી મેળવવા માંગો છો ? તો તમે સાચી જગ્યા પર આવેલ છો તમને આ યોજના થી મળવાના તમામ ફાયદા , ક્યાં ક્યાં ડોકયુમેંટ જોઈશે ? ક્યાં ફોર્મ આપવાનું રહેશે વગેરે તમામ માહિતી આ પોસ્ટમાં.

વાજપાઈ બેંકેબલ લોન યોજના શું છે ?

ગુજરાત સરકાર દ્વારા SHRI VAJPAYEE BANKABLE YOJANA નામ નુ પોર્ટલ આપેલ છે જેમાં થી આ યોજના નો લાભ મેળવી શેક અને પોતાના પગ ભર થઈ શકે.

આ પોર્ટલ દ્વારા બેરોજગાર ધરાવતા યુવકો અને યુવતીઓ ને રોજગાર મળી રહે અને તે સ્વરોજગાર મેળવી શકે એ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. યુવાનો અને યુવતીઓ પોતાનો સ્વતંત વ્યવસાય ચાલુ કરી શકે તે માટે અને તેઓ આત્મનિર્ભર બની શકે ઓછા દરે લોન મળી રહે તો માટે આ યોજના ( Vajpayee Bankable Yojana ) અમલ માં મુકેલ છે.

Vajpayee Bankable Yojana Gujarat eligibility ( પાત્રતા ) :

આ યોજનાનો લાભ મેળવવા માટે થોડા પાત્રતા ધોરણ નક્કી કરેલ છે જે નીચે મુજબ છે.

  • અરજદાર ની ઉમર 18 થી 65 વર્ષ હોવી જોઈએ
  • અરજદાર ગુજરાત નો વાતની હોવો જોઈએ
  • લાભાર્થી ઓછામાં ઓછું 4 ધોરણ અભ્યાસ કરેલ હોવો જોઈએ.
  • લાભાર્થી એ સરકાર માન્ય તાલીમ સંસ્થા માથી 3 મહિનાની તાલીમ લીધેલ હોવી જોઈએ.
  • અરજદારે અન્ય કોઈ વિભાગ માથી લોન સહાય લીધેલ હશે તો તે ફોર્મ નહીં ભરી શકે.

Bankable Yojana Gujarat 2022

Name of SchemeTabela Loan Yojana Gujarat 2022
Launched byGovernment of Gujarat
BeneficiariesAll Gujarat citizen
Scheme Objectiveનવો ધંધો , વ્યવસાય કે ઉધ્યોગ શરૂ કરવા માંગતા લોકો ને સબસિડી ,
લોન આપીને પ્રોત્સાહન કરવું
Scheme underState Government
Name of StateGujarat
Post CategoryYojana
Official Website

Required Document For Vajpayee Bankable Yojana

Vajpayee Bankable Yojana Document માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.

  • ચૂંટણીકાર્ડ
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર(છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ)
  • જાતિનું અધિકૃત પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ/જનજાતિ માટે).
  • અપંગ / અંધ લાભાર્થીના કિસ્સામાં અપંગતા અંધત્વની ટકાવારીનું સિવિલ સર્જનનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
  • ધંધામાં તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.(વારસાગત કારીગર સિવાય)
  • જે સાધન-ઓજાર ખરીદવાના છે તેના વેટ નંબરવાળા ભાવપત્રકો.
  • સૂચિત ધંધાના સ્થળનો આધાર (ભાડાચિઠ્ઠી / ભાડા કરાર, મકાનવેરાની પહોંચ વગેરે).
  • વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો સંમતિ પત્રક.
  • મામલતદાર તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકાના ચીફ ઓફીસર પાસેથી મેળવેલ આવકનો દાખલો.

vajpayee bankable yojana bank list

કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, જાહેર ક્ષેત્રની બેંકો અથવા ખાનગી બેંકો દ્વારા કુટીર ઉદ્યોગોના કારીગરોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

Maximum Limit for Vajpayee Bankable Yojana

  • ₹.8.00 lakh for Industries sector. ( ઉધ્યોગ ક્ષેત્ર )
  • ₹.8.00 lakh for Service sector. ( સેવા ક્ષેત્ર )
  • ₹.8.00 lakh for Business sector. ( વેપાર ક્ષેત્ર )

Subsidy Ammount For vajpayee bankable yojana

ક્રમક્ષેત્રસબસીડીની રકમની મર્યાદા
(રૂપિયામાં)
1ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector)1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર)
2સેવા ક્ષેત્ર માટે (Service Sector)1,00,000/- (એક લાખ)
3વેપાર ક્ષેત્ર માટે (Business Sector)શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/-
  ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે કુલ રૂ.  60,000/-
  શહેરી/ગ્રામ્ય બન્નેમાં
અનામત કેટેગરી માટે 80,000/-

Important Links For vajpayee bankable yojana

Official Websitehttps://blp.gujarat.gov.in/
Bankable Scheme
Portal
Click Here
Bankable Loan
New Registration
Click Here

વધારે માહિતી માટે તમે નજીકના જીલ્લા ઉધ્યોગ કેન્દ્રની મુલાકાત લો

Leave a Comment