vmc bharti 2022 , vmc recruitment 2022 , vmc clerk recruitment 2022 , vmc clerk bharti 2022
”hello” મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ની એક નવી પોસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ VMC Bharti 2022 For 641 Junior Clerk વિષે તો આ પોસ્ટ ને અંત સુધી જોતાં રહજો અને તમારા મિત્રો સાથે સેર કરજો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Junior Clerk,Ward Officer, Revenue Officer, Sub Sanitary Inspector & Multi Purpose Health Worker માટે 641 જગ્યાઓ પર ભરતી જાહેરનામું પ્રકાશિત કરવામાં આવ્યું છે. vmc ભરતી 2022 તે ઉમેદવારો માટે સારી તક છે કે જેઓ Vadodara Municipal Corporation માં નોકરી મેળવવા માંગે છે તેઓ સત્તાવાર જાહેરનામું જોઈ અને અરજી કરી શકે છે. જાહેરનામાની PDF આ પોસ્ટ ની છેલ્લે મળી રહેશે.
VMC Bharti 2022 All Details
Organization Name | Vadodara Municipal Corporation |
Job Name | Junior Clerk,Ward Officer, Revenue Officer, Sub Sanitary Inspector & Multi Purpose Health Worker |
Salary | પોસ્ટ મુજબ |
Total Vacancy | 641 Posts |
Job Location | Vadodara |
Application Mode | Online |
Starting Date | 16/02/2022 |
Last Date | 10/04/2022 |
Official website | vmc.gov.in |
vmc Recruitment 2022 Posts Name
- Junior Clerk ( જૂનિયર ક્લર્ક ):552
- Multi Purpose Health Worker( MPHW ):68
- Sub Sanitary Inspector ( SI ):10
- Revenue Officer ( રેવેન્યુ ઓફિસર ):07
- Ward Officer ( વર્ડ ઓફિસર ):04
vmc Recruitment 2022 Selection Process :-
- Written Exam
- Document Verification
- Final Merit List
vmc Recruitment 2022 How To Apply :-
લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 10/04/2022 પહેલા સત્તાવાર વેબસાઇટ www.vmc.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
vmc Recruitment Age Limit
- Junior Clerk : Between 18 To 34 Years
- Ward Officer : No More Than 36 Years
- Revenue Officer : No More Than 31 Years
- Sub Sanitary Inspector/MPHW : No More Than 29 Years