Gujarat Water Pump Sahay Yojana 2022 | Water Pump Sahay Yojana 2022 Gujarat | પંપ સહાય યોજના 2022
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું GCPC GUJARAT ની એક નવી પોસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ પંપ સહાય યોજના 2022 વિષે તો આ પોસ્ટને તમે અંત સુધી જોતાં રહેજો. આ પોસ્ટના અંત સુધીમાં તમને Water Pump Sahay Yojana ની તમામ માહિતી આપવામાં આવશે.
ગુજરાત સરકારી ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે i Khedut Portal ના મધ્યમ થી આવનવી યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે. જેથી કરીને ગુજરાત ના ખેડૂતો તેનો લાભ લઈ ખેતરમાં વધારે ઉપત લહી શકે. પંપ સહાય યોજના 2022 એમાંથી એક સહાય છે. જેના ફોર i Khedut Portal ભરાવના ચાલુ થય ગયા છે. સોલર લાઇટ યોજના ગુજરાત 2022 ની માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો
Water Pump Sahay Yojana Gujarat all Details
Name of Scheme | Water Pump Sahay Yojana |
Launched by | Government of Gujarat |
Beneficiaries | All Gujarat Farmers |
Scheme Objective | પાણીના પંપ માટેની સહાય આપવા |
Scheme under | State Government |
Name of State | Gujarat |
Post Category | Yojana |
Official Website | https://ikhedut.gujarat.gov.in/ |
આ યોજના કૃષિ તથા ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને પંપ માટે સહાય આપવામાં આવે છે. આ યોજના માટે ના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગમાં ભરવામાં આવે છે. બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી ખેતી માટે ઉપયોગી યોજનાઓ આમલ માં મૂકવામાં આવતી હોય છે.
Pump Sahay Yojana Gujarat Objective( ઉદેશ્ય )
ગુજરાત રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વધે અને ખેતી માથી વધુ માં વધુ આવક મેળવે તે જરૂરી છે. રાજ્યના ઘણા ખેડૂતો પંપ સહાય યોજના 2022 નો લાભ લહી પાક અને છોડને પાણી પૂરું પડે અને સારામાં સારી ઉપત લ્યે તે ઉદેશ્ય થી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
પંપ સહાય યોજના 2022 પાત્રતા :-
આ યોજનાનો લાભ લેવા માટે i Khedut Portal ઓનલાઇન અરજી કરવાની રહશે. જે અરજી માટે કૃષિ વિભાગ દ્વારા અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
- અરજદાર ખેડૂત હોવો જોઈએ
- આ યોજનાનો લાભ આણંદ , ભરુચ , ખેડા , નર્મદા , તાપી , સુરત , વલસાડ વગેરે જિલ્લા ખેડૂતો ને આપવામાં આવશે.
- આ યોજના હેઠળના સાધનો સરકાર માન્ય વિક્રેતા પાસે થી લેવાના રહેશે.
- આ યોજના માટે ઓછામાં ઓછા 2 હેકટરનું વાવેતર જરૂરી છે.
Water Pump Subsidy Scheme Required Document
- ખેતરની 7/12 8અ ની નકલ
- આધાર કાર્ડની નકલ
- અરજદાર ના રાશન કાર્ડની નકલ
- જો ખેડૂત SC , ST કે OBC કેટેગરી નો હોય તો તેનું પ્રમાણપત્ર
- જો અરજદાર દિવ્યંગ હોય તો તેનું પ્રમાણપત્ર ની નકલ
- મુબાઈલ નંબર
- જો અરજદાર સરકારી મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો
પંપ સહાય યોજના 2022 છેલ્લી તારીખ :-
આ યોજના માટે અરજદાર એ ઓનલાઇન એપ્લાય કરવાનું રહશે. તેના માટે તારીખ 01/03/2022 થી 30/04/2022 સુધી માં apply કરવાનું રહેશે.
Water Pump Sahay Yojana માં મળવા પત્ર લાભ
ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે. આ યોજનામાં વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.